top
વાહ ભાઈ વાહ, ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન ફરિયાદ કરી શકશે! 1 ડિસેમ્બરથી નવી એપ લોન્ચ થવાની શક્યતા
ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની ફરિયાદોના ઝડપી નિવારણ માટે નવી એપ્લિકેશન ૧ ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે, જેનાથી ઓનલાઈન ફરિયાદ કરી શકાશે.
Read full article on News18 Gujarati