crime
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ એક્શનમાં, પંજાબથી 1 કરોડનું દારુ ભરીને આવેલું કન્ટેનર સાણંદથી ઝડપી પાડ્યું
સાણંદ GIDC પોલીસે ₹1.11 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલો કન્ટેનર ઝડપ્યો. રાજસ્થાનનો ડ્રાઇવર કરતારામ મેઘવાલ પકડાયો, 5 આરોપી વોન્ટેડ.
Read full article on News18 Gujarati