crime
સુરત: બેદરકાર પીકઅપ ચાલકે 1 વર્ષીય માસૂમ બાળકને કચડી નાખ્યું, કરૂણ મોત
કામરેજના નવી પારડી ગામે ખોડિયાર નગર ખાતે ઘર નજીક રમી રહેલા બાળકને એક બેદરકાર પીકઅપ વાહનચાલકે રિવર્સમાં વાહન હંકારીને કચડી નાખ્યું
Read full article on Etv Bharat