crime
ભાવનગરના આકાશમાં 'સૂર્ય કિરણ'નો રોમાંચઃ 1 નવેમ્બરે 9 યુદ્ધ વિમાનો ત્રિરંગી ધૂમાડા સાથે દિલધડક હવાઈ કરતબ રજૂ કરશે
IAF Surya Kiran Air Show in Bhavnagar: ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા 1 નવેમ્હરે ભાવનગરમાં રોમાંચક એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 હોક ફ્લાઈટ વિશેષ ફોર્મેશન અને તિરંગા રંગના ધૂમાડા સાથે હવામાં કરતબ બતાવશે.
Read full article on Gujarati Jagran