crime
સુરતમાં 1 વર્ષથી સીલ માર્કેટમાંથી મળ્યું માનવ કંકાલ: સ્થળ પરથી મળેલી ડાયરી અને DNA રિપોર્ટથી ઉકેલાશે રહસ્ય?
સુરતના ઉધનામાં 1 વર્ષથી સીલ કરાયેલી AP માર્કેટમાંથી માનવ કંકાલ મળતા ચકચાર મચી છે. અંબર કોલોની સામે આવેલી આ જર્જરિત માર્કેટમાં પોલીસ ટીમ પહોંચી તપાસ શરૂ કરી છે. બંધ માર્કેટમાં કંકાલ ક્યાંથી આવ્યું તે રહસ્યમય છે. સ્થળ પરથી મળેલી ડાયરી અને DNA રિપોર્ટ બાદ હત્યા કે આત્મહત્યાનું રહસ્ય ઉકેલાશે. FSL ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
Read full article on Gujaratsamachar