business
1 શેર પર મળશે 500 રૂપિયાથી પણ વધારે ડિવિડન્ડ, કઈ કંપનીના શેરધારકોને થશે ફાયદો?
બોમ્બે એક્સીજન ઈન્વેસ્ટમેન્ટ 25 રૂપિયા પ્રતિ શેરનું ફાઈનલ ડિવિડન્ડ, મહાનગર ગેસે 18 રૂપિયા પ્રતિ શેરનું ફાઈનલ ડિવિડન્ડ અને પેજ ઈન્ડસ્ટ્રીઝે 200 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ત્રણેય કંપનીઓના ડિવિડન્ડ માટે 18 ઓગસ્ટ 2026 રેકોર્ડ ડેટ છે.
Read full article on News18 Gujarati