business
1 વર્ષમાં બેંકના ખાતામાં કેટલા રૂપિયા જમા કરાવી શકાય છે? નિયમ જાણી લેજો નહીં તો આવશે ઈનકમ ટેક્સની નોટિસ
Bank Account Cash Deposit Limit: આજકાલ લગભગ દરેક વ્યક્તિ પાસે બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે. પણ ઘણા લોકોને હજુ પણ ખબર નથી કે એક નાણાકીય વર્ષમાં સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરાવી શકાય છે? એક દિવસમાં કેટલી રકમ જમા કરાવી શકાય છે કે પછી એક સાથે કેટલા પૈસા ઉપાડી શકાય? જો તમને પણ આ સવાલના જવાબ ન ખબર હોય તો આજે અમે આપને આ જવાબ જણાવીશું
Read full article on News18 Gujarati