business
પ્રતાપગઢના ખેડૂતે પોતાની 10 વીઘા જમીનમાં બનાવ્યાં બે તળાવ, 2000 વીઘાથી વધુ જમીનને થયો ફાયદો
અમરેલીના પ્રતાપગઢ ગામના વતની એવા ભૂપતભાઈ લાઠીયાએ પોતાના વિસ્તારમાં સિંચાઈની સમસ્યા દૂર કરવા એક મોટું પગલું ભર્યું છે. ભૂપતભાઈ લાઠીયાએ પોતાની 10 વીઘા જમીનમાં બે તળાવ તૈયાર કર્યા છે. જેના કારણે આસપાસની 2000 વીઘાથી વધુ જમીનમાં જળસંચય થઈ રહ્યો છે. જેથી આસપાસના તમામ કૂવા અને બોરનાં જળસ્તરમાં મોટો વધારો થયો છે.
Read full article on News18 Gujarati