crime
અમદાવાદ: ભેળસેળની શંકામાં ઘીની 10 બ્રાન્ડના 25 રેપિડ ટેસ્ટ કરાયા, 11 નમૂના લેબમાં મોકલાયા
અમદાવાદમાં દિવાળી પૂર્વે AMCના હેલ્થ વિભાગે મણિનગર વિસ્તારમાં ઘીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. વિવિધ 11 બ્રાન્ડના 25 રેપિડ ટેસ્ટ કરાયા, જેમાં સ્થળ પર વનસ્પતિ ફેટની હાજરી ન મળી. જોકે, વધુ તપાસ માટે 11 નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટ બાદ જ ગુણવત્તા સ્પષ્ટ થશે.
Read full article on Gujaratsamachar