top
10 મિનિટમાં 100થી વધુ ફટકા! ભાવનગરમાં લિવ-ઇન પાર્ટનરના હત્યારાની જાહેરમાં 'સર્વિસ', PI રહેમ ખાધા વગર તૂટી જ પડ્યાં, જુઓ વીડિયો
ભાવનગર ST બસ સ્ટેન્ડ ખાતે આડા સંબંધની શંકાએ લિવ-ઇન પાર્ટનરની હત્યા કરનારા આરોપીને પોલીસે જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસે આપેલી સજાનો વીડિયો હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. જેમાં મહિલા સાથે ક્રૂર વ્યવહાર કરનાર આરોપી પર PI આંખ બંધ કરીને તૂટી પડ્યા હતા, આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
Read full article on News18 Gujarati