business
રૂપિયા ડબલ કરવા હોય તો આ સ્કીમમાં લગાવી દો, કોઈ રિસ્ક નહીં; ગેરેન્ટી સાથે મળશે 100% રિટર્ન
Kisan Vikas Patra: નાણાકીય વર્ષ 2026-27ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે KVP પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં વ્યાજ દર વર્ષે કમ્પાઉન્ડ થાય છે. આ હિસાબથી જો તમે ઓગસ્ટ 2026માં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 115 મહિના એટલે કે, 9 વર્ષ 7 મહિના બાદ રકમ 2 લાખ રૂપિયા થઈ જશે.
Read full article on News18 Gujarati