top
ડૉલર સામે રૂપિયો ગબડીને 102 ના તળિયે પહોંચશે? ભારતીય કરન્સી અંગે ડરામણી ભવિષ્યવાણી
એક્સિસ બેંક રિસર્ચના અંદાજ મુજબ, ડિસેમ્બર 2027 સુધીમાં રૂપિયો ડૉલર સામે 102 અને ડિસેમ્બર 2028 સુધીમાં 106 સુધી નબળો પડી શકે છે. રૂપિયામાં ઘટાડા પાછળ મૂડીનો બહાર જતો પ્રવાહ અને વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ મુખ્ય કારણો છે. આનાથી સામાન્ય લોકો માટે વિદેશ પ્રવાસ, શિક્ષણ અને આયાતી વસ્તુઓ મોંઘી બનશે, તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ દબાણ આવશે.
Read full article on Gujaratsamachar