top
દેવભૂમિ દ્વારકામાં ધ્વજાજી ચડાવવાના નામે રૂ. 1.02 લાખની છેતરપિંડી, બનાવટી પહોંચ બનાવનાર આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજાજી ચડાવવાના બહાને એક મહિલા સાથે 1.02 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. શિવમ ઠાકરે 'સમસ્ત ગૂગળી બ્રાહ્મણ 505 જ્ઞાતિ'ની બોગસ પહોંચ બનાવી પૈસા પડાવ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપી શિવમ ઠાકરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar