Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીની જાહેરાત: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ જાહેર થશે પરિણામ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીની જાહેરાત: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ જાહેર થશે પરિણામ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે બુધવારે કરી છે. પંચે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમ જાહેર કરતા જ ગાંધીનગર વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે મતગણતરી તથા પરિણામ જાહેર થશે. ચૂંટણીની તારીખો જાહેર થતા ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan