top
મધ્યપ્રદેશમાં ઝેરી દારુ કાંડ, દારૂ પીધા બાદ અચાનક તબિયત બગડી, સાગર જીલ્લામાં 11 મોત
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાના શંકાસ્પદ કેસે ખળભળાટ મચાવી દીધો છે. બંડા તાલુકાના બરાજ સહિત આસપાસના 4 ગામોમાં શનિવાર રાત્રે દારૂ પીધા બાદ અનેક લોકોની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ એક પછી એક લોકોનાં મોત થવા લાગ્યાં. શરૂઆતમાં 8 લોકોનાં મોત અને 12થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયાના અહેવાલ સામે આવ્યા હતા. જોકે, રવિવારે [...]
Read full article on Gujaratmitra