Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

લઠ્ઠાકાંડમાં 12ના મોત, 17 સારવાર હેઠળ:'આપ' કાર્યકરોની હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, લગ્નની લાલચે દુષ્કર્મ અને લાખો પડાવ્યા, નંબર વગરની ગાડીમાં BJP પ્રમુખ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 2 views
લઠ્ઠાકાંડમાં 12ના મોત, 17 સારવાર હેઠળ:'આપ' કાર્યકરોની હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, લગ્નની લાલચે દુષ્કર્મ અને લાખો પડાવ્યા, નંબર વગરની ગાડીમાં BJP પ્રમુખ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 12એ પહોંચ્યો ભાવનગર લઠ્ઠાકાંડ: 3 મોત સાથે મૃત્યુઆંક 12એ પહોંચ્યો...નકલી દારૂ કેસમાં 10 પેટી રોયલ સ્ટેગ ખરીદીનો ખુલાસો... બુટલેગરોએ સાડા 4 પેટી દારૂનો નાશ કર્યો, 17 સારવાર હેઠળ આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગૃહમંત્રી હર્ષ સંઘવી મુર્દાબાદ" ના નારા લાગ્યા ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે AAP કાર્યકરોએ કલેક્ટર કચેરી પાસે ઉગ્ર વિરોધ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોટા સળગાવ્યા અને રાજીનામાની માંગ કરી. પોલીસે AAPના કાર્યકરોને અટકાયતમાં લીધા. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવ્યાંગોને બઢતીમાં અનામત માટે સમિતિ સરકારે દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટે નીતિ ઘડવા 5 સભ્યોની સમિતિ રચી. સમિતિ કેન્દ્રની નીતિ, અન્ય રાજ્યોની વ્યવસ્થા અને કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરીને ભલામણ કરશે. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહોના આકસ્મિક મૃત્યુ મુદ્દે સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના આકસ્મિક મૃત્યુ મુદ્દે સુનાવણીમાં રેલવે ટ્રેક પર અકસ્માત અટકાવવા 70 ટ્રેકર, AI મોનિટરિંગ અને 100 જેટલા મૂવમેન્ટ હોટસ્પોટની માહિતી અપાઇ. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગર્લફ્રેન્ડને બ્લેકમેઈલ કરી ચોરી કરવા મજબૂર કરી નિકોલમાં યુવકે લગ્નની લાલચ આપી યુવતીનું શોષણ કરી અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. યુવતીએ ઘરમાંથી રૂ.14.39 લાખના દાગીના ચોરી બોયફ્રેન્ડને આપ્યા આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નંબર પ્લેટ વગર નેતા, પોલીસે ફટકાર્યો દંડ રાજકોટમાં નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી ફોર્ચ્યુનરમાં સવાર ભાજપ પ્રમુખનો વીડિયો વાયરલ થતાં પોલીસે દંડ ફટકાર્યો. અગાઉ ધારાસભ્ય સામે પણ કાર્યવાહી થઈ હતી આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એસટી બસ ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી અમદાવાદના બહેરામપુરામાં ST બસે મોપેડ ચાલકને ટક્કર મારતા 40 વર્ષીય હિતેષ ગેલોતનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SMCમાં ઇન્ચાર્જ રાજ સામે સરકાર લાલઘૂમ સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી ચાવીરૂપ પદો ખાલી અને ઇન્ચાર્જ રાજ સામે સરકારે ભારે નારાજગી...પ્રિન્સિપાલ સેક્રેટરીએ તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરવા ટકોર કરી છે. આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મલબાર ગોલ્ડના શો-રૂમમાં કર્મચારીની ચોરી વડોદરાના મલબાર ગોલ્ડ શોરૂમમાં કર્મચારીએ અસલી સોનાની ચેઇન કાઢી નકલી મૂકી, 8 મહિનામાં 4 ચેઇન ચોરીનો ભાંડો ફૂટ્યો. રૂ.9 લાખથી વધુની ચોરીમાં પોલીસે આરોપીની ધરપકડ કરી, આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોગસ દસ્તાવેજથી કરોડોની જમીન વેચવાનો કારસો વડોદરામાં બોગસ પાવર ઓફ એટર્ની અને નકલી દસ્તાવેજોના આધારે ₹1.24 કરોડની જમીન વેચી મારવાનો કથિત કારસો સામે આવ્યો. છેતરપિંડી કરનાર આરોપી સામે પોલીસ ફરિયાદ આ વીડિયો વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan