crime
એક્સપ્રેસવે પર 120ની ઝડપે મેમો નહીં ફાટે? નીતિન ગડકરીના નિવેદનથી ચર્ચા
એક્સપ્રેસવે પર વાહન ચલાવતા લોકોને સ્પીડિંગ મેમો અંગે રાહત આપવાની વાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી છે. તેમણે જણાવ્યું છે કે એક્સપ્રેસવે પર 120 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે વાહન ચલાવવા બદલ મેમો મોકલવામાં ન આવે. એટલું જ નહીં, નિર્ધારિત ઝડપ કરતાં 20 ટકા વધુ ઝડપે એટલે કે આશરે 144 કિલોમીટર […]
Read full article on Gujaratmitra