Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

બાઈકની ટક્કરે 13 વર્ષીય કિશોર ગંભીર:ગોધરાના ડોક્ટરના મુવાડા માર્ગ પર અકસ્માત;ગોધરા સિવિલ ખસેડાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 2 views
બાઈકની ટક્કરે 13 વર્ષીય કિશોર ગંભીર:ગોધરાના ડોક્ટરના મુવાડા માર્ગ પર અકસ્માત;ગોધરા સિવિલ ખસેડાયો
ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા માર્ગ પર એક માર્ગ અકસ્માતમાં 13 વર્ષીય કિશોર ગંભીર રીતે ઘવાયો છે. પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા બાઈકચાલકે પગપાળા જઈ રહેલા કિશોરને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત કિશોરનું નામ જયરાજ મુકેશભાઈ બારીયા છે. બાઈકની ટક્કરથી તેને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ જયરાજને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan