crime
જામનગરમાં પાડોશીનું પિશાચી કૃત્ય! ઘરે રમવા આવતી 13 વર્ષીય બાળકી પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ, આરોપીની ધરપકડ
જામનગરમાં 13 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નંદનવન સોસાયટીમાં પાડોશી લાલજી લખમણ મકવાણાએ બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી આરોપીની દીકરી સાથે રમવા તેના ઘરે જતી ત્યારે આ કૃત્ય આચરવામાં આવ્યું. પરિવારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar