politics
સુરેન્દ્રનગરમાં રેન્જ આઈજી નિર્લિપ રાયનું વાર્ષિક ઇન્સ્પેક્શન, જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી, 14 કર્મચારીઓનું કર્યું સન્માન
સુરેન્દ્રનગરમાં પોલીસની વાર્ષિક તપાસ માટે પહોંચેલા રેન્જ આઈજી નિર્લિપ રાયે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું.
Read full article on Etv Bharat