top
14 લાખ લશ્કરી કર્મચારીઓને ટોલ ચુકાવવાથી મુક્તિ મળશે! ચાલી રહી છે ચર્ચા
જો તમે પોતે ભારતીય સેના, નૌકાદળ અથવા વાયુસેનામાં સેવા આપતા હો, અથવા તમારા પરિવારમાં કોઈ ભારતીય સેના સાથે સંકળાયેલું હોય, તો આ સમાચાર ઉપયોગી છે. હા, સરકાર 14 લાખ લશ્કરી કર્મચારીઓ અને સંરક્ષણ કર્મચારીઓ માટે એક ડિજિટલ સિસ્ટમ લાગુ કરી રહી છે, જેનાથી તેમને હાઇવે પર ખાનગી કાર માટે ટોલ ચૂકવવાની જરૂરિયાત દૂર થશે. દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જૂના ટોલ બૂથ અને અવરોધો દૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સરકાર હવે મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ (MLFF) લાગુ કરી રહી છે. આ સિસ્ટમ ટોલ પ્લાઝા પર રોકાયા વિના ચાલતી કારની લાઇસન્સ પ્લેટ અને ફાસ્ટેગને ...
Read full article on Khabarchhe