politics
15 ઓગસ્ટે જ માનવતા લજવાઈ: 10 વર્ષની સગીરાને ચોકલેટની લાલચ આપી પંચરની દુકાનમાં બોલાવી, 50 વર્ષીય આધેડે કુકર્મ આચર્યું
એક તરફ દેશની આઝાદીનો દિવસ મનાવાઈ રહ્યો હતો, ત્યારે બીજી બાજુ રાજકોટમાં દેશને લાંછન લગાડતો કિસ્સો બન્યો. 50 વર્ષીય આધેડે હેવાનિયતની હદ વટાવી 10 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુકાનમાં બોલાવી ન કરવાનું કામ કર્યું.
Read full article on News18 Gujarati