top
સરદાર પટેલની 151મી જન્મજયંતિ: SOU પર રોશનીનો અનોખો નજારો, એકતા નગરમાં 17 ઓક્ટોબરથી 'એકતા પ્રકાશ પર્વ-2026'ની ભવ્ય ઉજવણી
Ekta Prakash Parv 2026: એકતા નગર ખાતે સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 17 ઓક્ટોબર, 2026 થી 15 જાન્યુઆરી, 2027 દરમિયાન 'એકતા પ્રકાશ પર્વ-2026'નું આયોજન થશે. આ ભવ્ય પર્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર થીમ આધારિત રોશની, લાઈટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળી ઉઠશે, જે રાત્રિ પ્રવાસનને પ્રોત્સાહન આપશે.
Read full article on Gujarati Jagran