business
18 ટકા સસ્તો થઈ ગયો ચાંદીનો ભાવ, દિગ્ગજે કહ્યું- ખરીદી કરવી હોય તો હવે પાછુ ફરીને ન જોતા
ચાંદી હાલ તેના એક વર્ષના નીચલા સ્તરે છે. નવેમ્બર, 2025ના મુકાબલે હાલ તેનો ભાવ વધારે નીચે આવી ગયો છે. આ ઘટાડો મોંઘવારીની આશંકા અને કેન્દ્રીય બેંકો તરફથી વ્યાજ દર વધારવાના ડરના કારણે દેખાઈ રહ્યો છે.
Read full article on News18 Gujarati