business
18 ઓગસ્ટે ઓપન થઈ રહ્યો છે ફિલ્મ બનાવતી કંપનીનો IPO, GMPએ ફટકારી દીધી હાફ-સેન્ચ્યુરી
સનસાઈન પિક્ચર્સ આઈપીઓ 18 ઓગસ્ટના રોજ ઓપન થવા જઈ રહ્યો છો. રોકાણકારો પાસે આમાં 20 ઓગસ્ટ સુધી દાવ લગાવવાનો મોકો હશે. શેરોનું એલોટમેન્ટ 21 ઓગસ્ટ અને લિસ્ટિંગ 25 ઓગસ્ટના રોજ BSE-NSE પર થઈ શકે છે.
Read full article on News18 Gujarati