top
અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સની લાલચ દંપતીને ભારે પડી, ગઠિયાઓએ ફોન હેક કરી 1.89 લાખ ઉપાડી લીધા
અમદાવાદના અમરાઈવાડીમાં એક પરિવારને ક્રેડિટ કાર્ડના 9,500 રિવોર્ડ પોઈન્ટ્સ રોકડમાં રિડીમ કરવાની લાલચ આપી સાયબર ગઠિયાએ છેતરપિંડી આચરી છે. વોટ્સએપ પર નકલી APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી, દંપતીના બે ક્રેડિટ કાર્ડમાંથી કુલ 1.89 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar