top
દિવાન બલ્લુભાઈ શાળાના વર્ષ 1975ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું:દિવાળી પર્વે યોજાયેલા કાર્યક્રમમાં 150થી વધુ મિત્રો જોડાયા
દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા, કાંકરિયાના 1975 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું દિવાળી પર્વે સ્નેહમિલન યોજાયું. તેમાં 150થી વધુ મિત્રો જોડાયા. કાર્યક્રમમાં મિત્રોએ ગીતો ગાયાં, હાઉસીની રમત રમી અને જૂની યાદો તાજી કરી. તેમણે સાથે ભોજન પણ લીધું.
Read full article on Divya Bhaskar