top
1992માં પત્ની ઘરેથી નીકળી ગઈ પછી આવી જ નહીં! ગુજરાત હાઈ કોર્ટે 67 વર્ષીય પુરુષના છૂટાછેડા અત્યારે મંજૂર કર્યા
ગુજરાત હાઈકોર્ટે 67 વર્ષીય એક પુરુષના છૂટાછેડા મંજૂર કર્યા છે. કોર્ટને લાગ્યું કે , તે અને તેની 65 વર્ષીય પત્ની 1992 થી અલગ રહેતા હતા , 44 વર્ષ પહેલાં , જ્યારે પત્ની તેના ભાઈના જન્મદિવસમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળી હતી અને પછી ક્યારેય પાછી ન આવી. કોર્ટે સ્વીકાર્યું કે પતિએ સાબિત કર્યું છે કે પત્નીએ તેને કોઈ માન્ય કારણ વગર છોડી દીધો હતો. જોકે , કોર્ટે પત્નીની કાયમી ભરણપોષણ રકમ રૂ. 12,000 થી વધારીને રૂ. 20,000 પ્રતિ માસ કરી , કારણ કે તેની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત નહોતો અને તે તેના જીવન ખર્ચ માટે આ ભરણપોષણ પર નિર્ભર ...
Read full article on Khabarchhe