crime
ટ્રેનના 1st ACમાં પણ સુરક્ષિત નથી મુસાફરો? ₹2.5 લાખના દાગીના અને 25 હજાર રોકડ ચોરી, મહિલાએ રડતાં-રડતાં બનાવ્યો વીડિયો!
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે. એક મહિલાએ દાવો કર્યો છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેમના ₹2.5 લાખના દાગીના અને 25 હજાર રૂપિયા રોકડા ગાયબ થઈ ગયા હતા.
Read full article on News18 Gujarati