crime
અમદાવાદ: નિકોલમાં ફોર્ચ્યુનરચાલકે ફૂટપાથ પર સૂતેલા લોકોને અડફેટે લીધા; એક મહિલાનું મોત, 2 ઈજાગ્રસ્ત
અમદાવાદના નિકોલમાં દેવસ્ય સ્કૂલ પાસે ફોર્ચ્યુનર કારની અડફેટે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું છે.
Read full article on Gujarati Jagran