crime
અમદાવાદ: થલતેજના મેગ્નેટ કોર્પોરેટ હાઉસ બિલ્ડિંગના બીજા માળે લાગી ભીષણ આગ, 2 લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા, 3નું રેસ્ક્યૂ
અમદાવાદના થલતેજમાં મેગ્નેટ કોર્પોરેટ હાઉસના બીજા માળે સોમવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. ધુમાડાથી ગભરાયેલા 2 કર્મચારીઓ જીવ બચાવવા નીચે કૂદી પડ્યા હતા, જ્યારે અંદર ફસાયેલા 3 લોકોને ફાયર વિભાગે સીડીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Read full article on Gujaratsamachar