top
ગાંધીનગર મેયર પદ માટે બંધ કવરમાંથી કોનું નામ નીકળશે? આ 2 નામો રેસમાં સૌથી આગળ
ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી થશે. OBC અનામત મેયર પદ માટે ઠાકોર અને ચૌધરી સમાજના નામ ચર્ચામાં છે, ભાજપ સામાન્ય કાર્યકરને મેયર બનાવી આશ્ચર્ય પણ આપી શકે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પાટીદાર ચહેરાને મળી શકે છે.
Read full article on Gujaratsamachar