crime
200 કરોડના ખંડણી કેસમાં નોરા ફતેહી કોર્ટ ન આવી, કોર્ટે ખખડાવતા કહ્યું- 'કોર્ટને મજાકમાં ન લો...'
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રૂ. 200 કરોડના ખંડણી કેસમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીને નવું સમન્સ મોકલી આપ્યું છે. કોર્ટે તેમને 6 નવેમ્બરે હાજર થવા અને તેનું નિવેદન નોંધાવવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસ કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની સાથે જોડાયેલો છે. સોમવારે સુનાવણી દરમિયાન, દિલ્હી પોલીસે કોર્ટને જાણ કરી કે નોરા ફતેહીને સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તેની હાજરી અંગે કોઈ માહિતી નથી. આ દરમિયાન, અભિનેત્રીના વકીલે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. timesnowhindi.com આના પર કોર્ટે વકીલને ઠપકો આપતા કહ્યું કે, નોરા આ કેસમાં સાક્ષી છે અને તેને હાજર રહેવું જોઈતું હતું. નારાજગી ...
Read full article on Khabarchhe