business
2000થી વધારેના UPI ટ્રાંજેક્શન પર 0.4 ટકા ટેક્સ, પણ 300થી વધારે નહીં લાગે, જાણો મિત્રો કે પરિવારને મોકલવા પર શું થશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 2000 રૂપિયાથી વધારેના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા એમડીઆર લગાવી દીધો છે. જોકે તેને 300 રૂપિયા પર કેપ કરી દેવામાં આવ્યું છે. એનપીસીઆઈએ યુપીઆઈ લેવડદેવડ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ વ્યવસ્થા 15 ઓક્ટોબર 2026થી લાગુ થશે.
Read full article on News18 Gujarati