top
વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો
પ્રતિનિધિમંડળે કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કર્યો હતો. કતાર અને ઓમાનમાં બેઠકો યોજ્યા બાદ પ્રતિનિધિમંડળે દુબઈમાં ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ પ્રવાસ દરમિયાન ત્રણેય દેશોની રોકાણ સંબંધિત સંસ્થાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું લોચન સહેરાએ જણાવ્યું હતું.
Read full article on News18 Gujarati