top
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત: 2029 પહેલાં ભાજપ શાસિત 21 રાજ્યોમાં UCC લાગુ કરવાનો પ્રયાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં મોટી જાહેરાત કરી છે. ભાજપ અને NDA શાસિત 21 રાજ્યોમાં 2029 પહેલાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા સઘન પ્રયાસો કરાશે. લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને ભરણપોષણ જેવા અંગત કાયદાઓમાં તમામ નાગરિકો માટે ધર્મ કે જાતિના ભેદભાવ વિના સમાન નિયમો સ્થાપિત કરવાનો UCCનો હેતુ છે.
Read full article on Gujaratsamachar