top
એલિવેટ કેમ્પસીસ લિનો રૂ. 2100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે
અમદાવાદઃ એલિવેટ કેમ્પસીસ લિમિટેડ કંપનીનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે અને ઇશ્યુ 25 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ 22 સપ્ટેમ્બર રહેશે. આ ઇશ્યુમાં ઓછામાં ઓછા 41 ઇક્વિટી શેર માટે અને એના ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. કંપની વિદ્યાર્થી ક્ષમતાને આધારે દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા ધરાવતી, સંચાલન [...] The post એલિવેટ કેમ્પસીસ લિનો રૂ. 2100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે appeared first on chitralekha .
Read full article on Chitralekha