Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

લઠ્ઠાકાંડ બાદ ડિફેન્સના નામે વેચાતો નકલી દારુ ઝડપાયો:લઠ્ઠાકાંડમાં સુરતનો યુવક બ્રેઈન ડેડ, 23 ઓગસ્ટે પોલીસની ટેક્નિકલ ભરતીની પરીક્ષા, તહેવારોમાં 66 એક્સ્ટ્રા બસો દોડાવાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 21, 2026 👁 3 views
લઠ્ઠાકાંડ બાદ ડિફેન્સના નામે વેચાતો નકલી દારુ ઝડપાયો:લઠ્ઠાકાંડમાં સુરતનો યુવક બ્રેઈન ડેડ, 23 ઓગસ્ટે પોલીસની ટેક્નિકલ ભરતીની પરીક્ષા, તહેવારોમાં 66 એક્સ્ટ્રા બસો દોડાવાશે
લઠ્ઠાકાંડમાં સુરતનો યુવક બ્રેઈન ડેડ જાહેર ભાવનગર લઠ્ઠાકાંડમાં સુરતનો યુવક બ્રેઈન ડેડ જાહેર.. ભાવનગરમાં દારુ પાર્ટી કરીને આવેલા યુવકની પહેલા આંખો બંધ થઈ ગઈ અને પછી હાર્ટ એટેક આવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિકોલમાં ડિફેન્સના નામે નકલી દારુ વેચવાનું કૌભાંડ ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે નકલી વિદેશી દારુ વેચતા કૌભાંડનો પર્દાફાશ..એસએમસી અને નિકોલ પોલીસની કાર્યવાહીમાં એક આરોપી ઝડપાયો જ્યારે બે ફરાર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત પોલીસમાં 414 કર્મીઓની બદલી ગુજરાત પોલીસમાં 414 કર્મચારીની બદલી..પતિ-પત્ની સહિતની કૌટુંબિક રજૂઆતોને ધ્યાને લઈ નિર્ણય કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 23 ઓગસ્ટે પોલીસની ટેક્નિકલ ભરતીની પરીક્ષા ગુજરાત પોલીસની ટેકનિકલ ભરતીની પરીક્ષા 23 ઓગસ્ટે યોજાશે. 950 જગ્યા માટેની ભરતી પરીક્ષામાં 25 હજાર ઉમેદવાર હાજર રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો UPSC પ્રિલિમમાં ક્વોલિફાઈ ઉમેદવારોની મેઈન્સની પરીક્ષા UPSC પ્રિલિમમાં ક્વોલિફાઈ ઉમેદવારોની મેઈન્સની પરીક્ષા યોજાઈ..ઓળખ-એડમિન કાર્ડના વેરિફિકેશન બાદ સેન્ટરમાં પ્રવેશ અપાયો. કોઈ ગેરરીતિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત. આજથી 30 ઓગસ્ટ સુધી પરીક્ષા ચાલશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તહેવારોમાં 66 એક્સ્ટ્રા બસો દોડાવાશે રક્ષાબંધન - જન્માષ્ટમીમાં 66 એક્સ્ટ્રા બસો દોડશે..રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી અમદાવાદ, ભાવનગર, સુરત, ભુજ જવા સવા ગણા ભાડા સાથે વધારાની બસો મૂકાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તંત્રએ ગુમ કરેલો શિલાલેખ ભાસ્કરે શોધ્યો સોમનાથમાં 18 ઓગસ્ટે થયેલા ડિમોલીશનમાં ગુમ થયેલો પ્રાચીન શિલાલેખ ભાસ્કરે શોધ્યો. સ્થાનિકોએ રક્ષિત કાટમાળને સુરક્ષિત રાખ્યો .. પુરાતત્ત્વ વિભાગે શિલાલેખ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાળો ભાંડનાર આરોપી ડો. રામાણીની અટકાયત રાજકોટના સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર હુમલાના કેસમાં પોલીસે આરોપી ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરી છે. સુપ્રિટેન્ડન્ટ ડો. મોનાલીને હટાવાયા છે. કેસનો રિપોર્ટ ગાંધીનગર મોકલાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજસ્થાનથી આવતું એનાલોગ પનીર ઝડપાયું રાજસ્થાનથી લો ફેટ એનાલોગ પનીર લાવી અમદાવાદમાં સસ્તા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો.. 408 કિલો લો ફેટ પનીરનો જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાડીના કૂવામાંથી પાંચ વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો ગીર ગઢડામાં વાડીના કૂવામાંથી 5 વર્ષના નર સિંહનો મૃતદેહ મળી આવ્યો. 3 દિવસ પહેલા સિંહનું મોત થયું હોવાનું સામે આવ્યું. 3 ફૂટ ઉંચી પેરાપેટ અને પ્લાસ્ટિક નેટ થતાં સાવજ કેવી રીતે પડ્યો? તે મોટો સવાલ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan