business
23,000ની ઉપર બંધ થયો નિફ્ટી, સેન્સેક્સ 308 અંક ઉછળ્યો, હવે 2 નવેમ્બરે કેવી રહેશે માર્કેટની ચાલ?
નિફ્ટી પર સૌથી વધુ વધનારા શેરોમાં ટ્રેન્ટ, ઇન્ટરગ્લોબ એવિએશન, એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ અને સન ફાર્મા સામેલ હતા. જ્યારે અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, એમએન્ડએમ અને કોલ ઇન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો.
Read full article on News18 Gujarati