top
લૂંટારુ ગેંગ વચ્ચે 2.5 લાખના કજિયાએ ત્રણેયનો ખેલ પાડ્યો, રાજકોટમાં 14 વર્ષ જૂનો 12 લાખની લૂંટનો ભેદ અનોખી રીતે ઉકેલાયો!
2012માં ત્રણ લૂંટારુઓએ એક વેપારીને આંતરી 12 લાખની લૂંટ કરી હતી. પરંતુ એ સમયે CCTV કે અન્ય કોઈ ટેક્નિકલ સુવિધાના અભાવે આરોપી સુધી ન પહોંચાયું પણ એક બાતમી અને 2.5 લાખની ભાગબટાઈથી કઈ રીતે પોલીસ આરોપીઓ સુધી પહોંચી આવો જાણીએ.
Read full article on News18 Gujarati