Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નેશનલ ક્રેડિટ સોસાયટીની પાટણ બ્રાન્ચ દેશભરમાં બીજા ક્રમે:દિલ્હીમાં યોજાયેલા 25મા વાર્ષિક અધિવેશનમાં ડિપોઝીટ, લોન, એનપીએના માપદંડમાં મળ્યું સન્માન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 19, 2026 👁 1 views
નેશનલ ક્રેડિટ સોસાયટીની પાટણ બ્રાન્ચ દેશભરમાં બીજા ક્રમે:દિલ્હીમાં યોજાયેલા 25મા વાર્ષિક અધિવેશનમાં ડિપોઝીટ, લોન, એનપીએના માપદંડમાં મળ્યું સન્માન
નેશનલ યુવા કો. ઓ. સોસાયટી, નવી દિલ્હીનું 25મું વાર્ષિક અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં નેશનલ ક્રેડિટ સોસાયટીની પાટણ બ્રાન્ચે દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. પાટણના નેશનલ ડાયરેક્ટર હિરેનભાઈ શાહ આ અધિવેશનમાં હાજર રહ્યા હતા. અધિવેશન દરમિયાન દેશની તમામ બ્રાન્ચનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં ડિપોઝીટ, લોન અને એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) જેવા વિવિધ માપદંડોના આધારે પાટણ બ્રાન્ચને બીજો નંબર મળ્યો હતો. આ સિદ્ધિ બદલ પાટણ બ્રાન્ચના પ્રમુખ હિરેનભાઈ શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. નેશનલ ક્રેડિટ સોસાયટીની દેશભરમાં 7 રાજ્યોમાં કુલ 37 બ્રાન્ચ કાર્યરત છે. ગુજરાતમાં પણ તેની 5 બ્રાન્ચ ચાલે છે. હિરેનભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થાના મંત્રી, ડિરેક્ટરો અને સ્ટાફ મિત્રોના સહયોગથી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan