Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

26 October Top News: પીછેહઠ નહીં કરે BJP... પોલીસે મારી ગોળી!... ઇથેનોલથી દોડશે ગાડીઓ!

📰 Sandesh 🕐 1 min read 📅 October 26, 2026 👁 4 views
26 October Top News: પીછેહઠ નહીં કરે BJP... પોલીસે મારી ગોળી!... ઇથેનોલથી દોડશે ગાડીઓ!
26 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર BJP vs Congress: પીછેહઠ નહીં કરે BJP... વિપક્ષને વળતો જવાબ આપવા ભાજપનો મેગા પ્લાન! 1 નવેમ્બરથી કરશે આ કામ Government of Indiaનું ઐતિહાસિક પગલું! હવે પેટ્રોલ વિના સંપૂર્ણપણે ઇથેનોલથી દોડશે ગાડીઓ! Ahmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન Ahmedabad News: 10 દિવસમાં ફાયરિંગની ચોથી ઘટના, ડ્રગ્સ કેસના આરોપીને પોલીસે મારી ગોળી! Air Pollution: દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર... વરસાદે ધોઈ નાખ્યું પ્રદુષણ, AQI 300થી ઘટીને આટલા પર પહોંચ્યો Pulses Price Hike India : તુવેર, મસૂર, ચણાની દાળ હજી મોંઘી થશે? દાળની આયાતમાં 67% વધ્યુ.. Blinkit refund: દહીંનું રિફંડ માગ્યું ને ખાતામાંથી ₹98,000 ગાયબ! Blinkitના કસ્ટમર કેરે હજારોનો ચૂનો ચોપડ્યો Narmada: એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર; આસામથી આવેલા 40 પૈકી 21 જવાનો પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ Stock Market Closing: લીલા નિશાનમાં શેર માર્કેટ, સેન્સેક્સ 73,606.75 અંકે બંધ China Turkey Dispute: 'તુર્કિસ્તાન' શબ્દ અંગે ચીન રોષમાં, ઉઇગરોની ઓળખ મુદ્દે તુર્કી અને ચીનના નેટીઝન્સ સામસામે!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan