business
28 October Top News: મોંઘી થશે મુસાફરી, મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો, સર્જાઈ શકે છે જળસંકટ!
28 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી Rajnath Singh અને અમેરિકી રક્ષા મંત્રી Pete Hegseth વચ્ચે બેઠક, Indo Pacific Security પર મુકાયો ભાર આ રાજ્યમાં રિક્ષાચાલકોને મોટી રાહત આપતો નિર્ણય, 1 કિલોમીટરથી વધારેની મુસાફરી પર 50રૂ. ચૂકવવા પડશે Ahmedabad News: 19 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો! પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન અને ક્રિપ્ટોકરન્સીથી સોદા! Gandhinagar: PSI ઝાલાના આપઘાત મામલે પોલીસનું નિવેદન, ‘પોલીસ કોલોનીમાં નિવાસસ્થાને ગોળી મારી આપઘાત કર્યો’ Abhijeet Dipke: 'એકાઉન્ટ પર પ્રતિબંધ મુકી દેવાથી કે પોસ્ટ હટાવી દેવાથી સવાલો ખતમ નહિ થાય' અભિજીત દીપકેએ સરકારને ઘેરી Sandesh Digital Explainer: શું ગુજરાતના 206 ડેમનું 65 ટકા પાણી એક વર્ષ સુધી ચાલશે? જાણો ક્યાં સર્જાઈ શકે છે જળસંકટ New Delhi : કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું Spain Train Accident: સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર થતા 46 લોકોના થયા મોત Gujarat Weather News: ડબલ ઋતુ વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી ICC Ranking: ઈશાન કિશનનું રાજ ખતમ! અભિષેક શર્મા ફરી બન્યો દુનિયાનો નંબર-1 T20I બેટર
Read full article on Sandesh