crime
દિવાળીએ ઇમરજન્સી કેસોમાં 29% વધારાનું અનુમાન, 108 એમ્બ્યુલન્સ રહેશે હાઇએલર્ટ પર, સ્ટાફની રજાઓ રદ
ગુજરાતમાં દિવાળી પર્વ દરમિયાન 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા ઇમરજન્સી કેસોમાં મોટો ઉછાળો આવવાની આગાહી કરાઈ છે. 08 થી 11 નવેમ્બર, 2026 દરમિયાન 6,000થી વધુ કેસ નોંધાવાની શક્યતા છે. રોડ અકસ્માત, દાઝવાના અને શારીરિક હુમલાના કેસોમાં નોંધપાત્ર વધારો થશે. 108 તંત્ર 1,494 એમ્બ્યુલન્સ સાથે સજ્જ છે. નાગરિકોને સાવચેતી રાખવા અને ઇમરજન્સીમાં 108 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
Read full article on Gujaratsamachar