crime
ભાવનગર જોવો જ અમદાવાદમાં પણ લઠ્ઠાકાંડ થાત? નિકોલમાં બનાવટી દારૂના રેકેટનો પર્દાફાશ, બૂટલેગર 3 દિવસના રિમાન્ડ પર
અમદાવાદમાં નકલી દારૂ રેકેટનો પર્દાફાશ, સુનિલ માખીજાની ધરપકડ. સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બોટલોમાં વેચાતો હતો. કોર્ટે 24 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા.
Read full article on News18 Gujarati