top
ભારતમાં 3 કરોડ ઘૂસણખોરો હોવાનો ભાજપનો દાવો, વિપક્ષે માંગ્યા સત્તાવાર પુરાવા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં 3 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાનો દાવો કરતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ દાવા સામે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે, પૂછ્યું છે કે જો આટલા ઘૂસણખોરો હોય તો 5 વર્ષમાં સરકારે શું કર્યું? ભાજપે વિપક્ષ પર વોટબેંક માટે ઘૂસણખોરોને બચાવવાનો આરોપ લગાવ્યો છે.
Read full article on Gujaratsamachar