crime
સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, અકસ્માતમાં 30 લોકોનાં મોત
સ્પેનમાં મેડ્રિડથી દક્ષિણ અંડાલુસિયા વિસ્તારને જોડતી રેલવે લાઇન પર બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર થતાં 30 લોકોનાં મોત થયાના અહેવાલ છે. આ દુર્ઘટના બાદ રેલવે વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેઝ સહિત વિપક્ષે પણ પોતાના કાર્યક્રમો અને ચૂંટણી પ્રચાર રદ કર્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક સમય પ્રમાણે સવારે 9 વાગ્યા […] The post સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, અકસ્માતમાં 30 લોકોનાં મોત appeared first on chitralekha.
Read full article on Chitralekha