business
300 ટકા વધી ગયો કંપનીનો નફો, હવે શેરમાં ફૂટ શકે તેજીનો બોમ્બ; ચાંપતી નજર રાખજો
Asahi India Glassનો ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક આધાર પર લગભગ 193 ટકા વધીને 167 કરોડ રૂપિયા થઈ ગયો છે, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 57 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક પણ 37.8 ટકા વધીને 1,586 કરોડ રૂપિયા રહી.
Read full article on News18 Gujarati