Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નક્સલી હુમલામાં કોંગ્રેસ નેતાઓ સહિત 32 લોકોના હત્યા કેસમાં 13 વર્ષે ન્યાય: NIA કોર્ટે 10ને દોષિત ઠેરવ્યાં

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
નક્સલી હુમલામાં કોંગ્રેસ નેતાઓ સહિત 32 લોકોના હત્યા કેસમાં 13 વર્ષે ન્યાય: NIA કોર્ટે 10ને દોષિત ઠેરવ્યાં
NIA Court on Chhattisgarh Naksal Attack Case: છત્તીસગઢના ચર્ચિત ઝીરમ ઘાટી નક્સલી હુમલા કેસમાં 13 વર્ષ બાદ NIA કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવી સજાની જાહેરાત કરી છે. 25 મે, 2013ના રોજ થયેલા આ હુમલામાં 32 લોકોના મોત થયા હતા, જેમાં કોંગ્રેસના મોટા નેતાઓ પણ સામેલ હતા. પીડિત પરિવારોએ આ ચુકાદાને આવકાર્યો છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan