top
દિવાળી ટાણે જામનગરમાં ફૂડ વિભાગ સક્રિય, ગોડાઉનમાંથી 324 કિલો ઘીનો જથ્થો સીઝ, વિવિધ દુકાનોમાંથી નમૂના લેવાયા
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દિવાળી પહેલાં સપાટો બોલાવ્યો છે. ગ્રેન માર્કેટના ગોડાઉનમાંથી 324 કિલો ઘી સીઝ કરાયું, જેની કિંમત રૂ. 1,13,400 હતી. આ ઉપરાંત, વનસ્પતિ તેલ, પામ તેલ, કલર-ફ્લેવર સહિત રૂ. 25,290નો જથ્થો નાશ કરાયો. ગોકુલનગરમાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાંથી નમૂના લઈ ચકાસણી કરાઈ. ભેળસેળ અટકાવવા કાર્યવાહી ચાલુ રહેશે.
Read full article on Gujaratsamachar